થોટ થેરાપી
“થોટ થેરાપી” એ માત્ર વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ ઉપરાંત ઘણુ બધુ છે.
“થોટ થેરાપી” નામ જ ઘણુ બધુ સૂચવી જાય છે.
વિચારો દ્વારા ચિકિત્સા !! પચવામાં થોડું અઘરું લાગે છે. પણ આ હકીકત છે.
“થોટ થેરાપી” એ યોગ, પ્રાણાયામ અને આધ્યામિકતા ઉપર વાંચન, મનન, ચિંતન કરી મ્હારા દ્વારા વિકસાવવામાં આવેલી એક પદ્ધતિ છે.
તેમાં શ્વાસ ઉપરનું નિયંત્રણ, આપણા સુક્ષ્મ શરીરમાં આવેલ ચક્રો ઉપરનું ધ્યાન, વિચારોને નિયંત્રિત કરી યોગ્ય દિશામાં વળવાની રીત અને તે મારફતે જિંદગીને એક નવો રસ્તો ચીંધવાનો પ્રયત્ન છે ..


Comments on: "થોટ થેરાપી" (1)
What is thought therapy?