યાદ મને કાયમ રહેશે……….
મને એવું હતું કે હાથ તારો મારા હાથમાં રહેશે,
ફક્ત બે ચાર દિવસ નહીં, તુ કાયમ શ્વાસમાં રહેશે.
તારી સાથે ગાળેલી હર ક્ષણ યાદ મને કાયમ રહેશે.
તારા પ્રેમના ઘૂંટ ઉતરતા કાયમ રહેશે.
તારી સાથે ભરેલા ડગ મને યાદ પ્રૂરા રહેશે,
તારા પગલાંની છાપ મારા દીલ પર કાયમ રહેશે.
– શૈલ્ય
(૨૦-૯-૨૦૦૭)
Filed under: શૈલ્યની રચનાઓ..
wahhhhhhhhh
sabdo nathi kaheva mate…….
Ashok
આમા ઘણુ લખી શકો છો.
લખવા માટે શબ્દો પન મળી રહેશે.
શુભેચ્છા સહ્
saras lakyu chhe
યાદ મને કાયમ રહેશે……..
અતિશયોકિત નથી પણ સાચે જ વાંચતા જ આંખમાં પાણી ભરાઇ ગયું, ચેતનભાઇ દવે એ લખ્યુ છે કે આમા ઘણું લખી શકાય છે એવું ખરેખર મને પણ વાચી ને લાગ્યુ, શૌલ્ય ખરેખર સુંદર રચના છે. મને તો ઘણી માનસિક શાંતિ મળી આ રચના વાંચીને.
હંમેશા આવું જ લખતા રહો એવી શુભેચ્છા.
અતિશ્યોકિત નથી પણ સાચેજ રચના વાચતા જ આંખમાં પાણી આવી ગયા અને માનસિક શાંતિ પણ મળી.
શૌલ્ય ખરેખર સુંદર રચના છે, અને જેમ ચેતનભાઇએ કહ્યું એમ આમા બીજુ ઘણું બધુ લખી શકાય છે.
આવી જ સુંદર રચના કરતા રહો એવી શુભકામના.