સ્પર્શ..

તારા સ્પર્શે ધોમધખતો તડકો નમણી સંધ્યામાં શમી ગયો,
એ જ સ્પર્શની આશે તડકો બની હું જીવન આખું જીવી ગયો.

શૈલ્ય.
(૧૦-૧૦-૨૦૦૯) ૧૧.૦૦ વાગ્યે ..

2 Responses

  1. એ જ સ્પર્શની આશે તડકો બની હું જીવન આખું જીવી ગયો…

    huummm..
    sundar…[:)]

  2. nice one…
    tara saprsh thi hu pathat mathi parsamani thai.
    maro sparsh tane na adyo te mari unap hati ke kami..
    like way
    keep it…….g8 work.
    shilpa

Leave a Reply