હું માતૃદિન નો વિરોધ કરું છુ…
હું માતૃદિન નો વિરોધ કરું છુ… જેના થકી આપણું અસ્તિત્વ છે, જેનો મહિમા વર્ણવવા માટે શબ્દકોશ ના તમામ શબ્દો ભેગા થાય તો પણ ઓછા પડે.. !!! ખુદ ઈશ્વરે પણ ધરતી પર આવવા માટે જેની મદદ લેવી પડી હતી તેવી “માં” ને માત્ર એક દિવસ યાદ કરી લઇ ને આપણે કેવા હીણ દેખાઈએ છીએ તેનો વિચાર [...]

