લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

હિપ્નોટીઝમ

મિત્રો,

“હિપ્નોટીઝમ” શબ્દ વાંચતા સાથે જ આપના મનમાં કંઈક વિચિત્ર દ્રશ્યો ઉભા થવા માંડે છે.

જેમ કે એક જાદુગર જેવો માણસ હાથમાં કંઈક હલાવી રહ્યો છે અને આપણ ને વશમાં કરી રહ્યો છે.

અથવા તો સામે વાળા માણસની આંખોમાંથી કંઈક કિરણો નીકળી રહ્યા છે અને આપણે તેના વશમાં થતા જઈએ  છીએ.

“હિપ્નોટીઝમ”  શબ્દ એવો છે કે જેને સમજવા માટે આપણે એક જુદી રીતનો  સહારો લેવો પડશે.

“હિપ્નોટીઝમ”  શું છે એના કરતા “હિપ્નોટીઝમ”  શું નથી એ જાણીશું તો તેને વધુ સારી રીતે સમજી શકીશું.

એટલે “હિપ્નોટીઝમ”  વિષેની ગેરસમજ દુર કરીશું એટલે તેના વિષેની સમાજ આપો આપ કેળવાતી જશે.

ગેરસમજો…

૧) “હિપ્નોટીઝમ”  એ એક ગુઢવિદ્યા છે ….
સત્ય  :- “હિપ્નોટીઝમ”  એક વિજ્ઞાન છે.  બીજી વિદ્યા જેવી જ એક વિદ્યા છે. સારા શિક્ષક પાસેથી  તે ખુબ જ સરળતાથી શીખી શકાય છે.

… ક્રમશ:

Advertisements

Comments on: "હિપ્નોટીઝમ" (1)

  1. What is hipnotizam..????

    reply………

    and how can do it.,..???

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: