લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

યાદો સાથે યાદો મળી.
કેવી મઝાથી ગળે મળી.

હું અને તું, કેવા મળ્યા,
નજીક રહી અળગા મળ્યા.

ભૂલથી થયેલો સ્પર્શ મળ્યો,
ક્યાંક ખોવાયેલો હું મળ્યો.

સપને બાંધેલા માંડવા મળ્યા,
સપ્તપદીનાં સાત ડગલા મળ્યા.

અધુરી મને એક કહાની મળી,
અંત કરતા મધુર શરૂઆત મળી.

શૈલ્ય
(૧૧-૧૦-૨૦૦૯) સાંજે ૬.૪૦ વાગ્યે..

Advertisements

Comments on: "યાદો સાથે યાદો મળી…" (3)

 1. હું અને તું, કેવા મળ્યા,
  નજીક રહી અળગા મળ્યા.

  aa pankti mane khooob gami..
  u r r8..

 2. હું અને તું, કેવા મળ્યા,
  નજીક રહી અળગા મળ્યા.

  ભૂલથી થયેલો સ્પર્શ મળ્યો,
  ક્યાંક ખોવાયેલો હું મળ્યો.

  jakas
  a lines bhu j gami .
  same kaik kahu to….
  hu ne tu madya ne toi na madiya
  dur hata toi pass rahiya.

  tara spars ma maro saprsh kodu.
  hu jaya na jai saki tay tu taya madyo.
  keep it …………..
  shilpa..

 3. અધુરી મને એક કહાની મળી,
  અંત કરતા મધુર શરૂઆત મળી…

  kok ant ma aramh ni shuruaat hoy che..
  goood1..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: